નશા મુક્તિ પ્રતિજ્ઞા
Other Events
પ્રવૃત્તિ અહેવાલ: નશા મુક્તિ પ્રતિજ્ઞા
શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કેળવવા માટે 'નશા મુક્તિ પ્રતિજ્ઞા' કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષકોએ નશીલા પદાર્થોથી સ્વાસ્થ્ય અને જીવન પર થતા નુકસાન અંગે સમજ આપી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વ્યસનોથી કાયમ દૂર રહી નિરોગી જીવન જીવવાની તથા સમાજને નશામુક્ત બનાવવામાં સહયોગ આપવાની એકસૂરે દ્રઢ પ્રતિજ્ઞા લીધી.