પ્રવૃત્તિ અહેવાલ: શિક્ષક રંગોળી સ્પર્ધા
Other Events
શાળામાં શિક્ષકોની કલાત્મક પ્રતિભા, સૌંદર્યદ્રષ્ટિ અને સર્જનાત્મકતાને બિરદાવવા માટે એક વિશેષ 'શિક્ષક રંગોળી સ્પર્ધા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રોજીંદા શૈક્ષણિક કાર્યમાંથી થોડો સમય મુક્ત થઈને તમામ શિક્ષકગણે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.