શાળાનો પ્રથમ દિવસ
Other Events
વેકેશન પછી બાળકો નવા વર્ગખંડ, નવા પુસ્તકો અને નવા ગણવેશ સાથે શાળાએ પહોંચે છે.
ખાસ કરીને પ્રવેશ મેળવતા બાળકો માટે શાળાનું વાતાવરણ અનુકૂળ અને આનંદદાયી બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ નવા શિક્ષકો અને જૂના-નવા મિત્રો સાથે પરિચય કેળવે છે.